ગ્લેમર વર્લ્ડ

(53.4k)
  • 5.3k
  • 4
  • 1.5k

મિશા શર્મા અને લાવણ્યા શેઠ. બન્ને મોડેલિંગની દુનિયાનાં નવા ચહેરા. પાછાં બંને પાક્કાં દોસ્ત પણ ખરાં. મિશા દિલ્હીમાં ઉછરેલી મોર્ડન યુવતી હતી તો લાવણ્યા એક નાના શહેરમાંથી આવતી યુવતી. છતાં બંનેને એકબીજા સાથે ખુબ ફાવતું.