21મી સદીનું વેર - 27

(110)
  • 6.4k
  • 4
  • 3.3k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન ગણેશને નોકરી પર રાખે છે અને એક માણસની જાસુસી નુ કામ સોપે છે.આ ઉપરાંત સુરતથી પણ શિતલ વિશે માહિતી આવે છે.જે જોઇને કિશન ચોંકી જાય છે. નેહા કિશનને એક પેકેટ આપે છે જે તેની ફેંડને સુરત આપવાનું હોય છે.