પ્રેમ અમાસ -૬.

(51)
  • 4k
  • 1
  • 2.1k

પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ રજની ને પુત્રીનો જન્મ થાય છે. પુનમના જિવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. પરંતુ પુનમ અને ચાંદની વચ્ચે માત્ર મિત્રતા જ રહે છે. બન્ને સમજદાર છે. પોતાની જવાબદારી અને સ્ટેટસનો ખયાલ છે. પુનમ અને રજની ની પુત્રી નીશા તથા ચાંદની તેના પુત્ર ચાંદ સાથે રોજ સાથે મળે છે. એક મિત્રતારુપે બન્ને ફેમિલી મળતા રહે છે. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ.