મિત્રોની યાદો

(21)
  • 7k
  • 18
  • 1.8k

બાળપણ માં મિત્રો સાથે પસાર કરેલા સમય માણસ ને એના જીવનના દરેક તબક્કા માં યાદ રહે છે. મિત્રો આપણે પસંદ કરીયે છીએ, એમની મિત્રતાની મહેક એ આપણાં મોત સુધી સુગંધતી રહે છે. એવા જ મારા મિત્રો અને એમની મિત્રતા અર્પણ કરતો આ લેખ.