રાજા વિક્રમ અને વનરાજ અને હંસ

(23)
  • 10.9k
  • 6
  • 2.1k

આ વાર્તા માં બે વાર્તા ઓ રાજા વિક્રમ ના પરોપકારી ,પરદુખભંજન રાજા દ્વારા શિકારી વનરાજ અને હંસ ની મુક્તિ ની વાર્તા નો ઉલ્લેખ કર્યો છે. રાજા વિક્રમ એ એક દેવાંશી પુરુષ અને બત્રીસ લક્ષણો થી યુક્ત હતાં.