સુનેહા - ૭

(120)
  • 7.4k
  • 3
  • 4.2k

પવન તરફ સુનેહા સંપૂર્ણપણે ઢળી ચૂકી છે પણ પવન હજી એની જૂની આદત ભૂલી શકતો નથી. પવને આજે ભૂષણને પણ થર્ટી ફર્સ્ટની નાઈટ સેલીબ્રેટ કરવા સાથે લીધો છે, પણ પવનના પ્લાનમાં તકલીફ પડતા ભૂષણ પણ તકલીફમાં મુકાઈ જાય છે. બીજી તરફ પવન અને સુનેહાના નવા સ્થપાયેલા સંબંધોનું પગેરું દબાવતું કોઈ એમનો પીછો કરી રહ્યું છે.