અતુટ-મિત્રતા ભાગ-૨

(31)
  • 4.8k
  • 7
  • 1.2k

મીરા.... આટલુ કહીને સ્વેતા સાઈડ પર બેસી ગઈ. ક્યા છે મીરા... તે કેમ ના આવી... આરવે પૂછ્યુ. મીરા આવવાની જ હતી પણ... વાત અધુરી મુક્તા સ્વેતા બોલી. પણ શુ... સાફ સાફ બોલ ને સ્વેતા... આરવે ચિંતાગ્રસ્ત સ્વરે પૂછ્યુ. આરવ ને ટેન્શન મા જોઈને સ્વેતા હસવા લાગી. સ્વેતા ને હસતા જોઈને રાહુલ અને આરવ કઈ સમજી ના શક્યા. અને રાહુલ બોલ્યો કેમ હસે છે સ્વેતા... ક્યા છે મીરા કઈક તો બોલ...