21મી સદીનું વેર - 26

(108)
  • 7.5k
  • 3
  • 3.5k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન અને નેહા શિખરના મમ્મી પપ્પા સાથે વાત કરે છે.અને કિશન કોઇક ને સુરત તપાસ કરવાનુ કહે છે.સુનિલનુ જુનાગઢ આવવાનું બંધ રહે છે. અને કિશન તરતજ એક બીજો પ્લાન મળવા માટે બનાવે છે.શું છે આ પ્લાન કિશન કોને તપાસ સોંપે છે. આ બધા પ્રશ્નોના જવાબ માટે આ પ્રકરણ વાંચો.