Le Budhu, Kar Sidhu !

(13.9k)
  • 4k
  • 2
  • 1.7k

તમારી દુકાનમાં જ્યારે ગ્રાહક (બર્મુડા)ચડ્ડીમાં પણ માત્ર એક રૂમાલ લેવા જ આવે તો પણ તેની એટલી જ કિંમત આંકવી જેટલી આખી દુકાનમાં રહેલા ટોટલ માલની. આ કહાનીમાં આવું જ કાંઈક એક સુપર ઘટના દ્વારા કહેવામાં આવ્યું છે. જાણશો તો તમે પણ દરેક ગ્રાહકને નાહક નહિ ગણો એની ગેરેંટી.