સમજણનો સૂરજ

(9.4k)
  • 4.4k
  • 1
  • 1.1k

સમજણનો સૂરજ એ કોઈની શુદ્ધ, સારી લાગણી દર્શાવતી, એની સમજણ આપતી રચનાત્મક સામાજિક વાર્તા છે. ભાઈબહેનનો સ્નેહ, કુટુંબીજનોની સાચી સમજ, એ બધી વાતો આ હ્રદયસ્પર્શી વાર્તામાં મૂકવાની કોશિશ કરી છે. - લેખક - દુર્ગેશ ઓઝા, પોરબંદર.