પ્રેમ અમાસ - ૫.

(57)
  • 5.1k
  • 2
  • 2.4k

પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમના ખુબ જ પ્રયત્ન છતા પરિસ્થીતીમા કોઇ સુધાર ન થતા તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજનીના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ પુનમના જિવનમા તેની પુરાની મિત્ર ચાંદનીનો પ્રવેશ થાય છે. આગળ શુ થાય છે પુનમ રજની ને માફ કરી ને અપનાવી લે છે કે કેમ તે ચાંદની સાથેના સંબન્ધમા આગળ વધે છે કે નહી ચાંદનીએ જેના માટે પોતાના શિયળ અને સંસારને દાવ પર લગાવેલ તે તેને સંતાન થાય છે કે....નહી વગેરે જાણવા આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ.