આંસુડે ચીતર્યા ગગન ૨૪

(18)
  • 3.4k
  • 2
  • 1.5k

કહેતો હતો – અંશ ! જૂના મિત્રોમાં એક તું ડૉક્ટર થયો – મોટો માણસ થયો પણ મોટાઈ નથી આવી. મિત્રો માટે તું એવો જ છે. તને મળીને લાગ્યું કે પેટ્રોલ પૂરાઈ ગયું . હૂંફ બહુ મોટી ચીજ છે. દોસ્ત. પૈસા તો આવ્યા કરે છે ને ગયા કરે છે. કૉલેજનાં મિત્રો, પ્રોફેશનના મિત્રો કરતાં બાળ મિત્રોમાં સ્વત્વ વધુ હોય છે… એવું કંઈક તે બબડી ગયો.