ગ્લેમર વર્લ્ડ

(59.5k)
  • 5.6k
  • 2
  • 1.7k

મિશા શર્મા અને લાવણ્યા શેઠ. બન્ને મોડેલિંગની દુનિયાનાં નવા ચહેરા. પાછાં બંને પાક્કાં દોસ્ત પણ ખરાં. મિશા દિલ્હીમાં ઉછરેલી મોર્ડન યુવતી હતી તો લાવણ્યા એક નાના શહેરમાંથી આવતી યુવતી.