સમાજ અને સમાજ સામે લડતી એક યુવાન સ્ત્રી.. શબ્દવ્કાશ ગ્રુપ ના દોષીણી ઇવેન્ટમાં લખાયેલી આ વાર્તા મારી પ્રથમ Published વાર્તા.. સ્ત્રી શું પુરુષની ઓથે જ પાંગરે એકલા ઉગવાનો હક છે કે નહિ એક યુવાન સ્ત્રી ની લડત અને વિજયની ગાથા...