શા માટે હું નાસ્તિક છું

(43)
  • 16.8k
  • 15
  • 4.9k

આ લેખ ભગતસિંહે જેલમાં રહીને લખ્યો હતો અને ૨૭ સપ્ટેમ્બર ૧૯૩૧ ના લાહોરના અખબાર “ધી પીપલ” માં પ્રકાશિત પણ થયો હતો. આ લેખમાં ભગતસિંહ એ ઈશ્વરની ઉપસ્થિતિ ઉપર ઘણા તર્ક પૂર્ણ સવાલો કર્યા હતા અને આ સંસારના નિર્માણ,માણસનો જન્મ, માણસના મનમાં ઈશ્વરની કલ્પના સાથે સાથે માણસની દિનચર્યા, તેનું શોષણ, દુનિયામાં થઇ રહેલી અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું વિશ્લેષણ કર્યું હતું. આ લેખ ભગતસિંહના ચર્ચિત લેખોમાંનો એક લેખ છે. જેનું અનુવાદ મેં કરેલું છે