ઉપવાસ

(24)
  • 5.8k
  • 3
  • 1.6k

હા મારાજ, દીકરાનું કોલેજમાં એડમિશન કરાવવાનું છે ને, એટલે મામલતદાર સાહેબની સહી કરાવવા આવ્યો હતો. મોડા પડ્યા પૂજારી. સાહેબ હમણાં જ નીકળી ગયાં. ના, ના મારાજ, મારો ભત્રીજો અહીં જ કામ કરે છે. એને બધાં કાગળિયાં આપી દીધા. હવે કાલે એ સાહેબની સહી કરાવી લેશે. શ્રીધર પૂજારીએ ગોરની બાજુમાં બેસતાં કહ્યું. હમમમ..., બીજું કંઈ કામ હોય તો બોલજો હોં, આપણી બહુ ઓળખાણ છે. ગોરે હાંકવા માંડ્યું.