પ્રેમ અમાસ ભાગ - 4

(52)
  • 5.9k
  • 3
  • 2.8k

પ્રેમ અમાસ આગળના ભાગમા જોયું કે પુનમ-રજની પતિ-પત્ની અને તેનો મિત્ર અમાસ વચ્ચે પ્રણયકથા બની ગઇ છે. રજની પુનમની પત્ની હોવા છતાં મા બનવા માટે અમાસનો ઉપયોગ કરે છે અને પછી તેની સાથે સંબંધથી એવી જોડાય જાય છે કે તે તેને છોડી નથી શકતી. પરિણામ સ્વરુપ પુનમનુ જિવન દુષ્કરબની જાય છે. પુનમ ખુબ જ વિચારી પોતાનુ લગ્ન જીવન બચાવવા માટે તે પોતાના મિત્ર વકીલ અને કાઉંસેલરની સલાહ લે છે. વકીલ મિત્ર પણ આજના કાયદા આગળ લાચારી દર્શાવે છે.અંતે તે ઈશ્વરને ભરોસે છોડે છે. અને સમય જ તેનુ સમાધાન કરે છે. રજની ના જીવનમાથી અમાસ દુર થાય છે. ત્યારબાદ પુનમ અને રજની નુ શુ થાય છે. તેઓની પુરાની મિત્ર ચાંદની ફરી પાછી સુરત આવે છે. આગળ શુ થાય છે તે જાણવા આગળ વાર્તા વાંચતા રહો. આશા છે આપને આગળ શુ થયુ તે જાણવાની આતુરતા હસે જ. આગળની વાર્તા વાંચી આપના અભિપ્રાય જરુર થી જણાવસો. આપના મંતવ્યની પ્રતિક્ષામા જ. - આકાશ. યશવંત શાહ.