અધૂરું સ્વપ્ન

(37)
  • 5.2k
  • 2
  • 1.8k

એક એવું અધૂરું સ્વપ્ન જેને પૂરું કરવાની તાકત ઉર્વીલમાં નથી પરંતુ તેમ છતાય એ સ્વપ્નની ચાહમાં તે જીવે છે. એ ચાહ એને ક્યા સુધી પહોચાડી દે છે અને ત્યારબાદ તેનું પરિણામ શું આવે છે, સમાજના બંધન અને મર્યાદા અને બીજી તરફ રહેલી લાગણીઓના યુદ્ધમાં આખરે જીત કોની થશે વાંચો એક ક્રાઈમ થ્રીલર સ્ટોરી જે તમને સ્તબ્ધ કરી દેશે.