કોલેજ ની છેલ્લી બેંચ

(31.6k)
  • 5.6k
  • 9
  • 2.1k

મારી આ કહાની તમને તમારી કૉલેજ ના દિવસો ની યાદ અપાવશે એ હું ખાતરી આપું છું. કૉજની છેલ્લી બેંચ મારી નવલકથા છે જેનો આ પ્રથમ ભાગ. હું આપણી સમક્ષ રજુ કરું છું... એક એવી પ્રેમ કથા જેમાં હસવું પણ ગમશે અને રડવું પણ,તો તૈયાર છો બધા મારી એક અનોખી નવલકથા વાંચવા..