તારા વિના નહિ રહેવાય...!!-9

(208)
  • 8.5k
  • 8
  • 3.1k

જૂલી ના લગ્ન માં બધા જૂના મિત્રો નો મેળાપ થાય છે. અર્જૂન ત્યાં સૂર્વી ને પોતાની સામે લાવવાની કોશિશ કરે છે જેમાં તે સફળ થાય છે. અને વર્ષો પછી બન્ને નુ મિલન થાય છે જે આવનારા ઘણા વર્ષો ના મિલન માં ફેરવાય જાય છે.