કવિતા - 3

(48)
  • 4.1k
  • 2
  • 1.3k

રાત્રે જમીને ઘરમાં બધાને કહીને હું કાવ્યાને ઘેર આવ્યો. મેં વિચારી લીધું હતું. તેઓએ મને સારો આવકાર આપીને બેસાડ્યો, હું કાવ્યા ને શોધી રહ્યો હતો, પણ તે જોવાઈ નહિ. થોડી આડી-અવળી વાતો કર્યા પછી તેના પપ્પા બોલ્યા હા, તો આપણી જે વાત થઇ હતી તે પાકી ને