કોલેજ ટાઈમ્સ બુક...આખી કોલેજ લાઈફ પર છે જેમાં ….કોલેજ ટાઈમ્સની મસ્તી….વાતાવરણ...તેની સાથે સંકળાયેલી યાદો….ફ્રેન્ડ્સ સાથે જીવેલી અમુલ્ય પળો…..વગેરેની વાત કરી છે.કોલેજ ટાઈમ્સ વાંચતી વખતે એ સમયમાં પહોંચી….બધા જ દ્રશ્ય આંખોની સામે આવશે….એ અનુભવ...બધી જ યાદો...કોલેજની એ લાઈફને ફરીથી જીવાડશે.