તુજ મેં રબ દિખતા હૈ

(37.2k)
  • 5.5k
  • 4
  • 1.9k

આ વાર્તા છે એક નાસ્તિક યુવાનની , જે લગ્ન માટે હાલ તૈયાર નથી પણ એની જીદ્દી મમ્મી એને એક છોકરી જોવા લઇ જાય છે અને પછી કઈંક એવું થાય છે કે આ યુવાન એ છોકરી ગમી જાય છે ,કેવી રીતે અને ક્યારે એ જાણવા વાર્તા આગળ વાંચો.......