તું હું અને વરસાદ -2

(27)
  • 3.9k
  • 4
  • 812

આગળના પાર્ટ માં વાંચ્યું એ મુજબ તન્મય અને તોરલ ની પહેલી મુલાકાત અને બંને વચ્ચેની નોક જોક, ગલતફેમિ... પછી ફરીથી મુલાકાત અને બંને વચ્ચે ની નવી વાતની શરૂઆત......તન્મય એ બી તોરલ 3-4 મિસ્ડ કોલ જોયા પણ કામ માં એટલો busy હતો કે તોરલ જોડે વાત ના કરી શક્યો... એને તોરલ ને મેસેજ કર્યો કે થોડી વાર માં કોલ બેક કરે છે... બંને ઊંચા નીચા થતાં હતા પણ વાત ન તા કરી શકતા. જેવો તન્મય ફ્રી થયો ને એને તોરલ ને કોલ કર્યો તોરલ એ એક જ રિંગ માં ફોન ઉપાડી લીધો અને પુછ્યું તમે તો ખરા busy છો મિસ્ડ કોલ જોઈ ને ફોન બી નથી કરતાં...