મિત્રતા પરના આ લેખને વાંચીને તમે પણ મીઠી યાદોમાં ખોવાઈ જશો એની ખાતરી !!!! મિત્રતાની સૌથી ગજબ વાતતો એ છે કે મિત્રોને પોકેમોન-ગો ની જેમ શોધવા નથી જવુ પડતુ એ તો સમય સાથે તેમનો સંગમ થઇજ જાય છે. કોર્પોરેટ કલ્ચરમાં ફોર્મલ રીતે કરાતા જેટલા પ્રોમિસો પુરા નથી કરાતા તેનાથી તો અનેકગણા તો કદાચ મિત્રતામાં અનફોર્મલ રીતે કરાતા પ્રોમિસિસ પુરા કરાતા હશે.