અહીં એક નાનકડા કિસ્સા દ્વારા એ સમજવવા માં આવ્યું છે કે પોતાની જિંદગી ને કઈ બે અલગ રીતે જીવી શકાય છે. એક એ રસ્તો છે જેમાં સંતોષ રાખ્યા વગર માણસ જીવે છે, અને બીજો એ કે પોતાનું આખું જીવન પૂર્ણ સંતોષ થી જીવે છે. અને અંતે બંને ના પરિણામ શુ આવે છે એ પણ વર્ણવાયું છે.