સુનેહા - પ્રકરણ ૩

(118)
  • 7.6k
  • 5
  • 4.1k

પવનને ના સાંભળવાની બિલકુલ આદત નથી, ખાસકરીને કોઈ છોકરીની ના જેની સાથે તેણે શરીર સંબંધ બાંધવાનું એક વખત નક્કી કરી લીધું હોય. ભૂષણ સાથે વાતો કરીને છુટા પડેલા પવનને આવેલો કોઈકનો ફોન પવનના ગુસ્સાને ચરમસીમાએ લઇ જાય છે.