તું હું અને વરસાદ -1

(41)
  • 4.4k
  • 7
  • 1.1k

“એક લડકી ભીગી ભાગી સી સોતી રાતો મે જાગી સી મિલી એક અજનબી સે કોઈ આગે ના પીછે તુમ હી કહો યે કોઈ બાત હૈ ....” તન્મય જોર જોર થી ગીત ગાતો હતો એની ધુનમાં જ હતો એને આજુ બાજુમાં નજર નાખ્યા વગર એની મસ્તીમાં મસ્ત હતો. તો એ છોકરી ટહુકી જુઓ મિસ્ટર આ બધુ સારું નથી લાગતું હું અહી એકલી ઊભી છું ને તમે આવી રીતના મારા માટે ગીતો ગાઓ છો આવી રીતના ફ્લર્ટ કરવાની જરૂર નથી એકલી છોકરી જોઈ નથી ને બસ તમે છોકરાઓ ચાલુ થઈ ગયા નથી!!!