21મી સદીનું વેર - 23

(121)
  • 6.7k
  • 6
  • 3.5k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન જામનગર હોસ્પીટલમાં તેની મમ્મીને મળવા જાય છે ત્યાં જઇ તેને એક એવી વાત જાણવા મળે છે કે જેથી કિશન સ્તબ્ધ થઇ જાય છે.ત્યાર બાદ કિશન જુનાગઢ આવે છે અને ત્યાં તે શિખરને ઓફીસ પર બોલાવે છે અને તેની વાત કરવાનું કહે છે. અને બીજુ ઘણુ બધુ છે જે તમને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખશે.તો મિત્રો આ પ્રકરણ જરૂર વાંચજો અને નીચે આપેલ રીવ્યુ ના સ્થાને તમારો પ્રતિભાવ ચોક્કશ આપજો.આભાર