ચાલો આજે જોઈએ દાદા અને ગટુ ની વાતો …ગટુ અને દાદાજીની વાતો તો સાવ નોખી દાદા અમેરિકા આવ્યા એટલે બધું બદલાઈ ગયું…. ગટુ ઘરમાં એકલો હોય ત્યારે વાંચતો પછી તો શોખ બની ગયો પણ જ્યારથી દાદા આવ્યા ત્યારથી એના દાદાને પ્રશ્નો પૂછીને થકવી નાખતો… દાદા તમે આટલી ચા કેમ પીવો છો છાપુ કેમ વાંચો છો બા માળા કેમ ફેરવે છે વગેરે વગેરે …દાદાજી કવિતા સંભળાવે તો સામે સંભળાવે