રાજા વિક્રમ અને ત્રણ ચોર

(50)
  • 13.4k
  • 16
  • 3.2k

આ વાર્તા રાજા વિક્રમ ના જીવનમાં મહત્વ ધરાવે છે કારણ કે રાજા વિક્રમ એ છે કે જે ના નામ પર હિંદુ સંસ્કૃતિ માં વિક્રમ સંવત ચાલે છે. આ જ રાજા દ્વારા ચોર લોકો નુ જીવન પરિવર્તન કરાવે છે તે આ વાર્તા સ્વરૂપે ઉલ્લેખ કર્યો છે.