પ્રણય ભંગ - 9

(20)
  • 4.5k
  • 3
  • 1.5k

જગતની રૂસ્વાઈ અને બેવફાઈના જખ્મોથી જખ્માયેલ વ્યક્તિ મરણને શરણ થાય એ તો એનું કાયરપણું કહેવાય કિન્તું જે વ્યક્તિ પોતાના અંગત જણ ખાતર થઈને દુનિયાની નફ્ફટભરી બદનામી સહીને હેમખેમ જીવી જવાની પેરવી કરતો હોય એ જ વ્યક્તિને પોતાનું એ જ જણ જ્યારે છેતરી જાય ,દગો કરી જાય ત્યારે ભલા એ વ્યક્તિ કોની ખાતર જીવી શકે અને જીવી શકે તો એટલી હામ ક્યાથી લાવી શકે પોતાનું જ જણ જ્યારે દગો કરે ત્યારે વ્યક્તિ કોને સગો કરે Ashkk Reshmiya