સુનેહા - પ્રકરણ ૨

(118)
  • 8.1k
  • 7
  • 4.4k

પવન, એના માનીતા મિત્ર ભૂષણની આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને ભૂષણના આવતાવેંત એ ઓફીસના પટાવાળા હૈદરને બહાર મોકલીને પોતે દિવ્યા સાથે આગલી રાત્રે શું ‘પરાક્રમ’ કર્યું એની વાત હોંશભેર કરે છે. ભૂષણથી છુટા પડતી વેળાએ પવનને એક ફોન આવે છે.