રિઝલ્ટ

(48)
  • 5k
  • 7
  • 1.2k

આ એક શોર્ટ સ્ટોરી છે. ખરેખર તો આજકાલની ઘેટાં છાપ શિક્ષણપ્રથાના વિકૃત પરિણામોની આ આપવીતી છે. એક પિતાની વધુ માર્ક્સ લાવવા માટેની ઘેલછાનો જે કરૂણ અંત આવે છે એ ખરેખર હૃદયદ્રાવક છે. જો બાળકનું મૂલ્યાંકન તેની માર્કશીટ પરથી કરવાનો સિલસિલો આમ જ ચાલુ રહ્યો તો તે એક દિવસ જરૂર સમાજનું પતન નોતરશે. આશા છે કે આ વાર્તા વાંચીને કોઈકનું તો માનસ પરીવર્તન જરૂર થશે. વાર્તા વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો....