રાત રાતનાં ઓછાયા

(22k)
  • 6.9k
  • 3
  • 2k

હું એક દૂધ જેવી સફેદ ખાલી જગ્યામાં હતો. મારી આજુ-બાજુ બધે જ સફેદ તેજોમય આવરણ છવાયેલું હતું અને મારાથી ખૂબ જ દૂર પેલું બાવલું હવામાં તરી રહ્યું હતું. એ સફેદ અવકાશમાં એ બાવલાં સિવાય બીજું કંઈ જ નહોતું.” સુમિત એવા જ આશ્ચર્ય સાથે બોલ્યો.