મારા મોટા મિત્ર

(22)
  • 3.6k
  • 4
  • 759

“ રાજા તને આ શું થયું છે ” “ બસ એટલું યાદ કરાવું છું આ ભર્યા ભાદર્યા ઘરમાં પહેલી પ્રાયોરીટી જેની હોવી જોઇએ તેનો નંબર છેલ્લો કેમ બંને છોકરા ભણી રહ્યા…પરણી ગયા.. બા દાદજી નથી ત્યારે હવે છોકરાઓની ત્રીજી પેઢી માટે તું સજી રહી ત્યારે હું ક્યાં ” માલા કહે..” હવે પચાસ થયા સમજો જરા.. છોકરા જેવા ઘેલા આપણાથી ના કઢાય..” “હવે ઘેલા તો ત્યારેય નહોંતા કાઢ્યા અને આજે પણ નથી કાઢતો..પણ મને મારું સ્થાન હવે તું ત્રીજી પેઢીને આપવા જાય છે ત્યારે મનમાં વિદ્રોહ જાગે છે.”