પ્રેમનાં અસ્થિ

(34)
  • 3.8k
  • 3
  • 939

તમારો ફેન છું તમારા બે -ત્રણ પ્રોગ્રામ જોયા છે તમારા fb પેઇજ માં પણ છું .મારું નામ કવન સાવલા, અમે પણ ગુજરાતી જ છીએ . ઓહ ,નાઈસ ટુ મીટ યુ વેલ, તમે તમારા અવાજમાં સોંગની કોઈ સી .ડી .કેમ લોન્ચ નથી કરતા ....