પ્રણય ભંગ pranay bhang-8

(23)
  • 5k
  • 2
  • 1.8k

અવિનાશ...!તારી સાથે આ મારી આખરી મુલાકાત છે! હવે તું મને જોઈશ,પણ તડપતી આંખે...! અત્યાર સુધી હું યાદ આવતી ને તું હરખાતો! હવે યાદ મારી તારા કાળજાને ચીરશે! તું મને જોતો ને ભેટવા દોટ મૂકતો હવે દૂરથી મને જોઈશ ને રાતા પાણીએ રોઈશ ! હવે હું તારી આંઓમા રહીશ એક ખ્વાબ તરીકે ! જે સાંભળીને અવિનાશનું કોમળ કાળજું પળભર માટે ધબકારો ચૂકી ગયું.એના અણુએ અણુમાંથી અશ્રુઓ ઊભરી આવ્યા.દયામણા ચહેરે ને સજળ આંખે એણે ઊર્મિ તરફ આંખ કરી.Ashkk Reshmiya