સિલ્કી

(11.9k)
  • 5.1k
  • 3
  • 1.1k

કરશનભાઈને એમનો પરિવાર શહેરની અલગ અલગ જગ્યા પર નટનો ખેલ કરતાં હતા. સવારથી નીકળી પડે જ્યાં લાગે ખેલ કરવા જેવો છે એ કરતાં અને એવી રીતના એમનું પરિવારનું ગુજરાન ચલાવતા.જે રૂપિયા મળે છૂટક એમાંથી ઘર માટે ખાવા-પીવાનો સામાન ખરીદતા. ઘર પણ કેવું હોય ખુણામાં ફૂટપાથ પર અમુક જગ્યા રોકીને બનાવેલું ઘર!!!