તૃત્યા : પાછલા જન્મ નો બદલો - ભાગ 2

(118)
  • 10.1k
  • 9
  • 4.4k

ગયા ભાગ માં આપણે જોયું કે આદિત્ય અને સમીર બંને બાળપણ ના મિત્રો હતા. સમીર મુંબઈ છોડી ને જગતપુરા રહેવા જતો રહ્યો અને આદિત્ય ના માતા - પિતા નું અવસાન થતાં તે અનાથ બની ગયો હતો. આદિત્ય કેફે માં પાર્ટ ટાઈમ જોબ કરી ને પોતાનું ગુજરાન ચલાવતો હતો. કોલેજ માં વેકેશન હોવા થી વર્ષો બાદ આદિત્ય સમીર ના ઘરે વેકેશન કરવા જઈ રહ્યો હતો. પણ ગામ ના બસ સ્ટેન્ડ પાસે પહોંચતા ત્યાં નું વિકરાળ દૃશ્ય જોઈ ને આદિત્ય ને અજીબ લાગતું હતું......... Anand Gajjar