કાલ્પનિક વાસ્તવિકતા - ૩૦

(81)
  • 4.3k
  • 8
  • 1.6k

આ ભાગ થકી હું આ કથાને અહી વિરમું છું. આપ સૌએ આપનો પ્રેમ રીવ્યુ થકી પ્રદર્શિત કર્યો એ બદલ અંતઃકરણથી બધાનો આભારી છું. ૨૯ ભાગ પહેલા જ્યારે મેં આ નોવેલની શરૂઆત કરી હતી ત્યારે ઓછા ભાગમાં પૂરી કરવાનું વિચાર્યું હતું પણ જેમ જેમ પાત્રો બનતા ગયા તેમ તેમ મારો પ્રથમ નોવેલ લખવાનો ઉત્સાહ વધતો ગયો અને અમી-સંકેતની આ ગાથા અંતે ૩૦ ભાગની સફર ખેડી આજે અહી વિરામ પામી. આ ભાગ વાંચ્યા પછી પણ આપ આપના સાચા પ્રતિભાવો મને આપજો એવી આશા. જેથી કરીને સૂચનોનો અમલ બીજી કૃતિમાં કરી શકું. અને હા! આ ભાગ બાકીના તમામ ભાગ કરતા લાંબો છે જેની આગોતરી જાણ કરું છું, જેથી સમય લઈને તમે વાંચી શકો. આભાર (ભાર્ગવ પટેલ : ૯૮૭૯૬૯૯૭૪૬)