આંસુડે ચિતર્યા ગગન ૨૦

(19)
  • 4k
  • 2
  • 1.6k

શિવરામનનો ઉપરી પાછો ફર્યો ત્યારે સિંહા ચિંતિત હતો. શેષે આવીને શેક હૅન્ડ કર્યા. દાઢી વાળો ચહેરો પરિચિત લાગ્યો… ત્યાં એ જ બોલ્યો – ‘અરે ! શેષ સિદ્ધપુરીયા…!’ ‘રાવજી…’ પ્રેમથી બંને ભેટી પડ્યા.‘’ સિંહા જતો હતો ત્યાં રાવજી બરાડ્યો. ‘પકડ લો ઇસ ચીટર કો, ધોખેબાજ કો.’ ‘સિંહા ચાલ સીધી રીતે તારું નાટક શું છે તે જોઇએ.’