પ્રણય ભંગ - 6

(27)
  • 4.6k
  • 3
  • 1.8k

આરઝું !તારી કળાઓને હવે સંકોરી લે!હવે બહું જ મોડું થઈ ગયું છે.હવે તો મારા જીવનની અધરાત-મધરાત થવા આવી છે.તારાથી બહું જ દૂર....દૂર પહોચી ગયો છું..... અવિનાશ,તું એ ચિંતા છોડ.તારા જીવતરની મધરાતમાં હું સો-સો સૂરજ સમી રોશની પાથરીશ!તારી જીંદગીમાં પવિત્ર પ્રભાત ખીલવીશ.અને તું દૂર પહોચી ગયો હોય તો શું હું કાલના પરોઢે તારી આંખ સામે ફરફરી રહી હોઈશ.. ashkk