આશિષ નાનો હતો .ત્યાર થી જ એને સુપર પાવર વાળા મૂવી જોવા ખુબ ગમતા હતા .એને પણ સ્પાઇડર મન, સુપર મેન ,હલ્ક , અને બીજા સુપર હીરો જેવું બન્યું હતું. એટલે માટે એ પોતાની જાત ને સ્પાઇડર થી ડંખ મરાવતો અને બીજી બધી હરકતો કરતો હતો. પણ અફસોસ એની થી એક વાર પણ એને ફાયદો થયો નહોતો. એક વાર તો એને એના લીધે હોસ્પિટલ પણ જવું પડ્યું હતું