આંતર મનનો ઉજાસ

(34)
  • 4.9k
  • 5
  • 1.2k

અહીં પ્રેમ અને દોસ્તી બન્નેને સાથે દર્શાવ્યા છે અને દોસ્તીમાં આપણે કેવી રીતે નિસ્વાર્થ બની જઈએ અને મિત્રનના દુઃખને આપણું જ દુઃખ સમજી અને નિસ્વાર્થ પણે તેની મદદ કરવા તત્પર રહીએ છે તે જ રીતે પ્રેમ એ સાથી માટે કોઈ પણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર જ હોય છે પણ જ્યારે આ બન્ને સાથે હોય ત્યારે કેવા સંજોગો હોય તેનું અહીં આલેખન કરવામાં આવ્યું છે. આંતર મનનો ઉજાસ બુકમાં ઘણી નવલિકાઓ જોવા મળશે એમાની પહેલી સ્ટોરી આ ભાગમાં રજૂ થયેલ છે. thank you