શાયર-૨૬. ઉપસંહાર

(1.4k)
  • 5.3k
  • 1.7k

શાયર- ૨૬. ઉપસંહાર કવિરાજની જીવનયાત્રા પૂરી થઈ. સોનાપુરમાં એના અગ્નિસંસ્કાર થયા. સ્થળે સ્થળે એના મૃત્યુના સમાચાર ફરી વળ્યા. સ્થળે સ્થળે લોકોએ અફસોસ બતાવ્યો.