કાલ્પનિક વાસ્તવિકતા - ૨૯

(38)
  • 5k
  • 6
  • 1.7k

આટલા વર્ષો બાદ દિવ્યા અને સંકેત ઇત્તેફાકથી ફોન પર મળે છે. બંને વચ્ચે શું વાત થઇ જેનિશના પ્લાનિંગનો બીજો ફેઝ પ્રસ્તુત થવાની તૈયારીમાં છે. દિવ્યા સાથે વાત કર્યા બાદ સંકેતના મનમાં શું ચાલી રહ્યું હતું વિચારોના ઘમાસાણ વચ્ચે અટવાયેલો સંકેત શું કરવાનો હતો માણો આ ભાગમાં...