સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 10

  • 3.3k
  • 1
  • 993

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 10 (કુરુક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય) -સ્વપ્નના સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી કુરુક્ષેત્ર ઉપડ્યા - કુરુક્ષેત્ર શાથી પ્રિય છે તેનો અવાબ સરસ્વતીચંદ્ર આપે છે - નાગના ફણા પાસે કુમુદ ઉભી હતી... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 10