સિનેમા

  • 3.3k
  • 2
  • 1.2k

જિમ કેરી આ નામ અજાણ્યું નહિ હોય અને જો ના યાદ આવે તો “ધી માસ્ક” મુવી વિશે તો જાણતા જ હશો આ લેખ માં એજ કોમેડિયન જિમ કેરી ની સ્ટેજ એક્ટર થી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા સુધી ની સફર દર્શાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે માત્ર હસાવવા સિયાય ની જીવનમાં પણ જરૂરી બની શકે એવી કેટલીક વાતો જિમ ના જીવન માંથી શીખવા મળે છે.