આ વાર્તામાં દારૂનો નશો કારતા યુવાનની વાત છે. જેને પોતાની કુટેવના કારણ પોતના લગ્ન જીવનમાં કેટલી મુશ્કેલીઓ સર્જાય છે. તેની આ આદત તેના પરિજનો માટે શ્રાપ નીવડે છે.